હેડકી એ એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને હંમેશા પરેશાન કરે છે. જોકે હેડકી એ કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નથી, પરંતુ કેટલાક લોકોને ઘણીવાર વધુ હેડકી આવે છે જે બંધ થવાનુ નામ લેતી નથી. સામાન્ય રીતે હેડકી થોડા સમય પછી સારી થઈ જાય છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તે લાંબા સમય સુધી ચાલુ રહે છે. […]