આજની વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાવાની ખરાબ કુટેવ અને જીવનમાં પરિશ્રમાં ના અભાવના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગો થવાનું જોખમ વધુ રહેતું હોય છે. આજીવન માટે શરીરને સ્વસ્થ બનાવી રાખવું હોય તો આ નિયમોને યાદ કરી ગાંઠ બાંધી લો. તમારે ક્યારે દવાખાનનું પગથિયું ચંડવુ જ નહીં પડે. દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ બનાવી રાખવાનો પ્રયત્ન […]
