તમે જોતા હશો કે ઘણા લોકો ચાલતાં ચાલતાં પડી જાય તો પણ એમના હાથ કે પગનું હાડકું ભાંગી જાય છે અને ક્યારે કેટલાક લોકો ચાલુ વાહન પરથી પડી જાય તો પણ તેમને સામાન્ય ઘા-ઘસરકા સિવાય બીજું કશું થતું નથી. એટલે કે એમના હાડકાં મજબૂત પેલા લોકો કરતા મજબૂત છે. ઉંમરની સાથે શરીરમાં ઘણૉ બધો ફેરફાર […]