કબજિયાત અનેક રોગોનું મૂળ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળતી હોય છે, કબજિયાત એક એવી સમસ્યા છે જે આપણી કેટલીક ભૂલો અને ખરાબ ટેવના કારણે થતી હોય જ છે. ઘણા લોકોને એવી કબજિયાતનો સામનો કરવો પડતો હોય છે કે બે દિવસ સુધી મળનો ત્યાગ ના થતો હોય, […]