Posted inHeath

ધૂળ માટી અને પ્રદુષણ ના કારણે આંખોની બળતરા અને લાલ થઈ જાય છે આ રીતે કામ કરી લો આંખો હંમેશા સ્વસ્થ અને સુરક્ષિત રહેશે

વધુ પડતા પ્રદુષણ અને ધૂળ માટીના રજકણોના કારણે આંખો ને સૌથી વધુ નુકશાન થતું હોય છે. આજના સમયમાં ધુળમાટીના રાજકણોએ ને ધુમાડા સિવાય આપણા આપણી કેટલીક ખરાબ ટેવના કારણે પણ આંખોને નુકસાન થતું હોય છે. જેમ કે આજના સમયમાં નાના થી લઈને મોટા દરેક વ્યક્તિ મોબાઈલ ફોન અને લેપટોપ નો સૌથી વધુ યુઝ કરતા હોય […]