દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. અત્યારના સમયમાં ઘણા લોકોને નાની ઉંમરે હૃદયને લગતા રોગો, હાઈ બ્લડપ્રેશર, છાતીમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ 35-45 વર્ષની ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળે છે. દરેક વ્યક્તિની રહેણીકરણી અને અનિયમિત ખાન પાનના કારણે આ બઘી સમસ્યા થતી હોય છે. હૃદયનો રોગ એવો છે જેમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ […]
