પથરી થવી એક એવી સમસ્યા છે જેને શબ્દોમાં વર્ણન કરી શકીએ તેમ નથી. પથરી જેને થાય છે તેને ખુબજ અસહ્ય પીડાથી પસાર થવું પડે છે. પથરી એક ક્રિસ્ટલ સ્ફટિકનો બનેલો નક્કર સમૂહ હોય છે જેને આપણે ક્ષાર તરીકે જાણીએ છીએ. ક્રિસ્ટલ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. આમાં કેલ્શિયમ ઓક્ઝીલેટ સૌથી મુખ્ય છે. પથરી થવા પાછળ […]