અત્યારના સમયમાં વાતાવરણ માં ફેરફાર થવાના કારણે ઘણા લોકોને ગળામાં અને છાતીમાં કફ જમા થવા જેવી સમસ્યા થતી હોય છે. જેથી તે વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જાય છે. માટે આજે અમે તમારા માટે એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. અમે જે ઉપાય જણાવીશું તેનો ઉપયોગ આપણા પૂર્વજો પણ કરતા હતા અને તે ઉપાય ખુબ જ […]