અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. મોટાભાગે યુવતીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણી યુવતીઓ વાળને કાળા, ભરાવદાર, લાંબા અને ચમકદાર બનાવા ઈચ્છતી હોય છે. પરંતુ વાળ ખરવાના કારણે પાતળા અને આચ્છા થઈ જાય છે. જેથી તે વાળમાં કોઈ પણ પ્રકારની હેર સ્ટાઈલ કરી શક્તિ નથી. આ સમસ્યાને […]