દાઢમાં સડો થવાના કારણે તે ચચાનક જ દુખાવો થવાનું ચાલુ થઈ જતું હોય છે. પરંતુ જો રાતે દુખાવો ઉપાડે તો દવા વગર જ દાઢમાં થતા દુખાવાને કઈ રીતે શાંત પડવો તેના વિષે આજે અમે તમને જણાવીશું. સૌથી પેહલા તો આપણી ખાવાની ખરાબ ટેવ અને દાંતને સારી રીતે સાફ ના કરવાના કારણે દાંતમાં સડો થવાનું શરુ […]
