આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમનો ચહેરો સુંદર અને ચમકદાર રહે. પરંતુ પ્રદુષિત વાતાવરણ, પોષક તત્વોની ઉણપના કારણે ચહેરો સુકાઈ જાય છે જેથી ચહેરા પર ખીલ, પિમ્પલ્સ અને કરચલી રહેતી હોય છે. ચહેરા પર ધૂળ માટીના બેક્ટેરિયા જમા થઈ જવાથી ચહેરો બેજાન થઈ જાય છે આવા સમયે ચહેરો ફીકો પડી જતો […]