આજના સમયમાં શરીરને સ્વચ્છ અને હેલ્ધી રાખવું, સ્વાસ્થ્યને હંમેશા માટે જાળવી રાખવું એ સૌથી મોટો પડકાર બની ગયો છે, કેમ જે આપણી આજુબાજુનું વાતાવરણ અને આપણી ખોરાક લેવાની કેટલીક ખરાબ આદતોના લીઘે આપણા શરીરમાં અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ થતી જોવા મળતી હોય છે. પરિણામે આપણું શરીર કમજોર થવાના કારણે ઈમ્યુનિટી ઘટી જાય છે જેથી […]