Posted inHeath

આ એક પીણું સવારે અને સાંજે સાત દિવસ પી જાઓ પથરીના દુખાવામાં રાહત આપી થોડા જ દિવસમાં પથરીનો ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળી દેશે

આજકાલ ભાગદોડ ભરી વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણી પીણી ના કારણે મોટાભાગની બીમારી થતી હોય છે. તેમાંથી એક બીમારી પથરી છે. જયારે પથરીનો દુખાવો થાય છે ત્યારે તે ખુબ જ પીડાદાયક હોય છે. જે સહન કરી શકાય તેવો હોતો નથી. પથરીનો દુખાવો ત્યારે પીડાની સાથે ચક્કર આવતા હોય છે. આ ઉપરાંત ઉલટી પણ થતી હોય […]