ઉનાળામાં કાળજાર ગરમી પડી રહી છે તેવામાં સ્કિન પર સૌથી વધુ અસર જોવા મળતી હોય છે, તેવામાં આપણે સ્કિનબર્ન ને બચાવી રાખવામાં ઘણું મુશ્કેલ બની જાય છે. આવા સમયે આપણે સૂર્યના કિરણોથી બચાવી રાખવા અને ચહેરાને ઠંડક મળી રહે તે માટે આપણે ઘણા બઘા ફેસમાસ્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારના સમયમાં છોકરીઓ અને 40+ મહિલાઓમાં […]