પ્રચીન સમયમાં મહિલાઓનો દેખાવ ખુબ સુંદર હતો, તે સમયમાં મહિલાઓ તેમની પોતાની સુંદરતા વધારવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી રહી હતી. તેવી જ રીતે આજના સમયમાં પણ ઘણી મહિલાઓ કુદરતી વસ્તુનો ઉપયોગ કરી ચહેરાની સંભાળ લેતા હોય છે. પરંતુ આજનુ પ્રદુષિત વાતાવરણના કારણે ત્વચાનું પૂરતું ઘ્યાન આપી શકતા નથી, આ ઉપરાંત વ્યક્તિ બજારમાં મળતા […]