Posted inBeauty

55 વર્ષની ઉંમરે 30 વર્ષ જેટલા સુંદર અને જવાન દેખાવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ એક પેસ્ટ

આજના આધુનિક યુગમાં વાતવરણમાં એટલું બધું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જે તમે બઘા જાણતા જ હશો. આ ઉપરાંત ધૂળ અને માટી વધુ પડતી ઉડવાના કારણે તે ધુળ અને માટી આપણા ચહેરા પર ચોંટી જાય છે. જેના કારણે આપણી ત્વચા સુંદર દેખાતી નથી. હાલના સમય પ્રમાણે દરેક નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકો પણ સુંદર અને […]