Posted inHeath

રોજે અમૃત સમાન આ એક વસ્તુ ને સવારે ખાલી પેટ ખાઈ ખાઈ લો માથાની ચોંટી થી લઈ પગની પાની સુધીના બધા જ રોગોને મટાડવામાં ફાયદાકારક

મઘ આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે. તેનો ઉપયોગ વર્ષોથી અનેક પ્રકારની બીમારી ને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ માટે મધ ને અમૃત માનવામાં આવે છે, જે મોટાભાગના રોગોને મટાડવામાં મદદ કરે છે. મધનું સેવન કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. મધ શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. તેમાં 80% ગ્લુકોઝ નું […]