કેળું દરેક વ્યક્તિનું પ્રિય ફળ છે. દરરોજ એક કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. માટે આરોગ્ય નિષ્ણાત પણ દરરોજ એક કેળું ખાવી સલાહ પણ આપે છે. કેળામાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન, ઝીંક, એમિનો એસિડ, વિટામી-સી, વિટામિન-ઈ વિટામિન-બી, વિટામિન-બી1 જેવા પોશાક તતવો ભરપૂર માત્રામાં મળી આવે […]