આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગે લોકો ઊંઘ ના આવવાની સમસ્યાથી પીડાતા હોય છે, ઊંઘ ના આવવાના ઘણા બધા કારણો હોય છે. અત્યારે દરેક વ્યક્તિ ટેન્સન માં હોય છે જેના કારણે વિચારે ચડી જતા હોય છે, જેના કારણે ઊંઘ આવી શકતી નથી. આ ઉપરાંત ઘણા લોકો સુતા પહેલા ઘણી બઘી વાતો કરી હોય તો તે વાતો યાદ […]