વિટામિન-સી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે. માટે વિટામિન-સી ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ખુબ જ પ્રચલિત છે. જયારે વિટામિન-સી થી ભરપૂર આહાર લેવામાં આવે તો શરીરમાં ઘણી બધી નાની મોટી વાયરલ બીમારીઓનું જોખમ ઓછું થાય છે. જયારે વાતાવરણમાં બદલાવ આવે કે પછી ખાવામાં કંઈક એવું ખવાઈ જાય છે જેના કારણે શરીરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધતું જાય છે, […]