આજે વિટામિન-ડી ની ઉણપ દૂર કરવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આજના સમયમાં ઘણા લોકો વિટામિન-ડી ની ઉણપના શિકાર બનતા હોય છે. જો તમે વારે વારે થાકી જાઓ છો કે પછી અવારનવાર હાડકાના દુખાવા જેવી અન્ય કોઈ સમસ્યાથી પીડાઓ છો તો તે વિટામિન-ડી ઓછું હોવાનું લક્ષણ છે. વિટામિન-ડી હોવાના કારણે ડોકટર દવાઓ આપીને વધારવાની […]
