Posted inHeath

રોજે એક કપ દૂઘ માં આ એક દેશી વસ્તુનો ટુકડો નાખી ને પીવડાવો તમારા બાળકનું શરીર સ્વસ્થ, હેલ્ધી અને મજબૂત બનાવશે

દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય કે તેમના બાળક સ્વસ્થ રહે. આ માટે નાની ઉંમરથી જ બાળકોને મજબૂત બનાવવા માટે કેટલાક હેલ્ધી ખોરાક ખવડાવવા જોઈએ, હેલ્ધી ખોરાક ખાવાથી બાળકનો શારીરિક વિકાસ ખુબ જ સારો થાય છે. બાળકો પડીકા અને ચોકલેટ ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે. પરંતુ બાળકની અમુક ઉંમર થાય ત્યાર પછી તે […]