આજના આધુનિક યુગમાં દરેક વસ્તુમાં બદલાવ થઈ રહ્યો છે. આજના સમયમાં ખાવાપીવાની આદતથી લઈને કપડાં પહેરવામાં ઘણો બદલાવ થઈ ગયો છે. પહેલાના જમાનામાં દરેક વ્યક્તિ જમીન પર બેસીને જ ભોજન કરતો હતો. હાલમાં પણ ઘણા લોકો જમીન પર બેસીને જ ભોજન લેતા હોય છે. પરંતુ ઘણા લોકોને ઉભા રહીને અને ડાઈનિંગ ટેબલ પર બેસી રહીને […]