શરીરને સ્વસ્થ, હેલ્ધી અને તંદુરસ્ત બનાવી રાખવા માટે ખોરાક લેતા હોઈએ છે. આ માટે વ્યક્તિએ લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ, શારીરિક પરિશ્રમ કરવાથી શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. આ માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે એ જરૂરી છે. પરંતુ આજના સમયમાં વ્યક્તિ હેલ્ધી ખોરાક ખાવાની જગ્યાએ બહારના ખોરાક ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, […]
