આજના આધુનિક યુગમાં વ્યક્તિની બદલાયેલ જીવન શૈલી અને ખાવા ની કેટલીક એવી ખરાબ આદતોના કારણે ઘણી બીમારીના શિકાર બનતા હોય છે. ખાવા અને પીવાની ખરાબ આદતોના કારણે પેટ ખરાબ રહેતું હોય છે, પેટ ખરાબ રહેવાના કારણે ઘણી બધી ગંભીર બીમારીઓના શિકાર પણ બનતા હોઈએ છીએ. તેવી જ એક સમસ્યા કબજિયાત છે. જે નાની ઉંમરથી જ […]
