Posted inHeath

આંઠ થી દસ દાણા આખી રાત પાણીમાં પલાળી, સવારે ખાલી પેટ ખાઈ લો બેસવાની સાથે જ પેટ સાફ થઇ જશે

આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ એક મોટી સમસ્યા મોટાભાગના લોકોને હેરાન કરે છે તેનું નામ છે કબજિયાત. કબજિયાતની સમસ્યામાં તમારું પેટ સવારે બરાબર સાફ થતું નથી જેનાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે અને તમને પેટમાં નાની મોટી સમસ્યાઓ થવા લાગે છે. કબજિયાત થવાના ઘણા કારણો છે જેમાં મુખ્યત્વે યોગ્ય રીતે ન ખાવું, પાણી […]