કબજિયાત એક આમ સમસ્યા માનવામાં આવે છે જે નાના મોટા દરેક ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પરંતુ કબજિયાત થાય છે કઈ રીતે થાય છે તેના વિષે મોટાભગના લોકો અજાણ હોય છે. આ માટે આજે અમે તમને કબજિયાત થવાના કારણો અને તેને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય જણાવીશું. કબજિયાત થવાના મૂળભૂત કારણો: આજના સમયમાં મોટાભાગના લોકો […]