કમરના જૂનામાં જૂના દુખાવાને દૂર કરવાના ધરેલુ આયૂવેર્દ ઉપાયો વિશે જાણીશું. સામાન્ય રીતે કમરનો દુખાવો એક ને એક જગ્યા ઉપર બેસી રહેવા, સતત બેસી રહેવાને કારણે થતો હોય છે. આ ઉપરાંત જો તમે વધુ પડતી કસરત કરી લીધી હોય તો પણ કમરમાં દુખાવો થતો હોય છે, અને ક્યારેક વધુ પડતા ભારે ભરખમ વજન ઉપાડી લેવાના […]