તમને જણાવી દઉં કે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી નું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણકે તેમાં ખુબ જ સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે, આ માટે લીલા શાકભાજીને આહારમાં સમાવેશ કરવો જોઈએ. લીલાશાક્ભાજીમાં આજે કારેલા વિષે જણાવીશું, શરીર માટે કારેલા સૌથી ઉત્તમ શાકભાજી માનવામાં આવે છે. તે ખાવામાં કડવા હોય […]