Posted inHeath

99% લોકો આ બીજને કચરામાં નાખી દે છે પરંતુ તે જ બીજનો પાવડર બનાવી અડઘી ચમચી ફાંકીને ઉપરથી પાણી પી જાઓ..

શરીરના સ્વાસ્થ્ય માટે કડવી વસ્તુ ખાવી ખુબ જ જરૂરી છે, કારણે જયારે કડવી વસ્તુ ખાવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયા અને કીટાણુઓ ઓ નાશ થાય છે, જેથી શરીરમાં કોઈ પણ રોગ થવાનું જોખમ ઘટી જાય છે. કડવી વસ્તુમાં કારેલું ખુબ જ ફાયદાકારક છે, કારેલું કડવું શાકભાજી માનું એક છે. કારેલું ખાવામાં જેટલું […]