ઘડપણ આવવું એ કુદરતી પ્રક્રિયા છે પરંતુ ઘડપણમાં વધારે તંદુરસ્ત રહેવું એ તમારા હાથમાં છે. શરીરની તંદુરસ્તીનો આધાર ખોરાક પર રહેલો છે. જે લોકો પૌષ્ટિક ખોરાક ખાય છે તેમના શરીરમાં જરૂરી બધા જ તત્વો મળી રહે છે. શરીરમાં જરૂરી બધા જ તત્વો મળી રહેવાના કારણે શરીરમાં રોગો આવતા નથી અને શરીર તંદુરસ્ત રહે છે. આજે […]