ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર મગજની કમજોરી દૂર કરવામાં તકલીફ અને ખાસ કરીને દમના રોગ માં ખૂબ જ લાભદાયક છે. ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે હૃદયને બળ પૂરું પાડે છે ખજૂર ખાંસી તાવ અને મરડાના દર્દી […]