કેટલાક લોકો લાંબો સમય સુધી બેસી રહીયા પછી તેમના હાથ અને પગ ની અંદર ખાલડી ચડી જાય છે. જો વારંવાર ખાલડી ચડી જતી હોય તો એના કારણો કયા હોય શકે. આપણા શરીરમાં એવું કયું પરિવર્તન આવ્યું છે જેના કારણે ખાલડી ચડી જાય છે અને એને મટાડવા માટે ના સરળ ઉપાય વિશે જણાવીશું. કારણો :- જો તમે […]