દરેક વ્યક્તિ હાલના સમયમાં ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યા છે. ભાગદોડમાં ઘણા લોકોની ખાવાની ખોટી રીત છે. જેના કારણે જમ્યા પછી ખાટા ઓટકાર, અવરો ગેસ, અપચો જેવી સમસ્યા થતી હોય છે. ગેસ, અપચો, ખાટા ઓટકાર આવવા જેવી સમસ્યા આપણે પાચન બરાબર ના થતું તેના કારણે આ બધી સમસ્યા થતી જોવા માટી હોય છે. આ બધી […]