કિડની એ વ્યક્તિના શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરમાં ઘણા જરૂરી કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. દરરોજ કિડની લગભગ 180 લિટર લોહીની પ્રક્રિયા કરે છે આ ઉપરાંત તે વધારાનો કચરો અને વધારાનું પાણી દૂર કરે છે અને ઝેરને બહાર કાઢે છે. આ ઉપરાંત કિડની હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને શારીરિક પ્રક્રિયાઓની કામગીરી જાળવી […]
