પથરી એક એવી બીમારી છે. જે ઘણા બધા લોકો માં જોવા મળે છે. જ્યારે પથરીનો દુખાવો ઉપાડે છે, ત્યારે તે એટલું ભયકંર હોય છે. કેમ કે તેને સહન કરવું ખૂબ જ ભારે બની જાય છે. આ પથરીના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે આપણે ધણી બધી દવાખાના અને મેડિકલની દવાઓ અને ઇન્જેક્શન લઈએ છીએ, પરંતુ પથરીના દુખાવામાં […]