Posted inHeath

વિટામિન-સી અને કેલ્શિયમથી ભરપૂર આ ફળ સવારે ખાલી પેટ ખાઈ લો 60 વર્ષની ઉંમર પછી પણ હાડકા નબળા નહીં પડે

આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે માટે વિટામિન-સી શરીરમાં રહે તે ખુબ જ જરૂરી છે. માટે વિટામિન-સી થી ભરપૂર છે તેવા ફળ વિષે આજે અમે તમને જણાવીશું જેનું સેવન કરવાથી વિટામિન-સી ની ઉણપ પૂર્ણ કરી શકાય છે. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આપણે આપણા […]