Posted inHeath

ભારત દેશમાં આસાનીથી મળી રહેલ આ ઔષધીય પાનના અર્કનું સેવન કરવાથી ડાયબિટીસ, ચામડીના રોગ, કિડની અને લીવર જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે

દરેક લોકો લીમડાના ઝાડ વિશે જાણતા જ હશે. આપણા ભારત માં લગભગ દરેક જગ્યાએ લીમડાના ઝાડ આસાનીથી મળી રહે છે. લીમડો આપણા સ્વાસ્થ્ય આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદિક પદ્ધતિમાં લીમડાની છાલ, લીમડાના પાન,અને લીમડાના બીજના અનેક ફાયદાઓ વિશે જણાવેલું છે. લીમડાના પાન સ્વાદમાં કઠોળ અને કડવો હોય છે. લીમડાના પાનનું જે […]