Posted inHeath

જાડું થઈ ગયેલ લોહીના કારણે નસો બ્લોક થાય તો બસ આટલું કરી લો ઓપરેશન વગર જ બ્લોક નસો ખુલી જશે

કોલેસ્ટ્રોલની સમસ્યા શરીરમાં લોહી જાડું હોય તેવા વ્યક્તિના શરીરમાં વધુ જોવા મળે છે. શરીરમાં લોહી જાડું થઈ જવાથી નસો બ્લોક જ થવાનું જોખમ સૌથી વધુ જોવા મળે છે, આ માટે આજે લોહીને પાતળું કરવા માટેની કેટલીક વસ્તુઓ વિષે જણાવીશ જેની મદદથી જાડું લોહી પાતળું થઈ જશે. લોહી જાડું થવાના કારણે હૃદયને લગતી અનેક બીમારી થઈ […]