હેલો મિત્રો, ભારતમાં મધ નો ઉપયોગ પ્રાચીનકાળ થી થતો આવ્યો છે. મધ ને ઉત્તમ ઔષઘીય ગુણ ગણવામાં આવે છે. મધના સેવન થી માનવી નીરોગી અને બળવાન થાય છે. મધ એ દૂધ ની જેમ મધુર છે. ખોરાકમાં જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તેમાં તમે મધ નો પણ ઉપયોગ કરી શકો છો.મધની અંદર 80% જેટલું ગ્લુકોઝ […]