ઉનાળાની સખત ગરમી પુરી થયા પછી ચોમાસાની સીઝન શરુ થઇ છે અને આ સીઝનમાં ત્વચામાં ફેરફારો થવા સામાન્ય છે. ચોમાસાની ઋતુમાં હોઠની સુંદરતા પણ ઘટી જાય છે. આ માટે વરસાદના દિવસોમાં સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાની પણ યોગ્ય કાળજી લેવી જરૂરી છે. સુંદરતાના મતે, વરસાદની મોસમમાં અસામાન્ય તાપમાન અને હવામાં ભેજને કારણે હોઠની સમસ્યા થાય છે. […]