ઉનાળાની ગરમીમાંથી છુટકાળો મેળવીને હવે આપણે ચોમાસાના વરસાદી મોસમમાં આવી ગયા છે. તો સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં પાણી વરસતું જોઈને દરેકનું દિલ ખુશ થઈ જાય. પરંતુ વરસાદી મોસમમાં, વરસાદ સાથે અનેક રોગો લાવે છે. હવામાનમાં અચાનક પલટો આવવાને કારણે લોકોને નાની મોટી સમસ્યાઓ જેવી કે શરદી, ખાંસી , તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે. […]