How To Identify Chemical On mango: કેરી ખાવી કોને ન ગમે? દરેક લોકો ઉનાળો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે અત્યારે કેરીની સિઝન નથી, પરંતુ બજાર અને દુકાનોમાં કેરીઓ જોવા મળી રહી છે. પરંતુ આ બધી કેરી કુદરતી રીતે પાકેલી નથી. કેરી ખાવાના ઉત્સાહમાં લોકો વારંવાર કેમિકલયુક્ત કેરી ખરીદે છે. ધી ટાઈમ્સ […]