Posted inHeath

99% લોકોએ કેરીનો આ રીતે ઉપયોગ નહીં કર્યો હોય જાણો હેલ્થ કેર, સ્કિન કેર અને હેર કેર માટે કેરી રીતે ઉપયોગ કરવો

આમ તો ઉનાળાની સીઝન કોઈને પણ ગમતી નથી, કારણ કે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે અને ખૂબ જ તાપ સહન કરવો પડે છે અને તાપના કારણે આપણા શરીરની અંદર તેમજ બહાર નાની મોટી સમસ્યા થયા કરે છે. શરીરમાં થતા ખૂબ જ પરસેવાના થવાનાં કારણે આપણા ઉપર દાગ-ધબ્બા અને ખીલ જેવી સમસ્યા થવા લાગે છે. […]