Posted inBeauty

શરીર પરના અણગમતા મસા અને તલ હંમેશા માટે દૂર કરવા ઘરે બનાવી લો પેસ્ટ

શરીરમાં દરેક લોકોને ચામડીની વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે. આ તકલીફો માં ખીલ, કાળા, ડાઘ અને ધાધર, ચહેરા ઉપર ખાડા પાડવા, ખરજવું વગેરે જેવી સમસ્યા રહે છે. પરંતુ ચામડી પરના મસ્સા અને તલ એક એવી સમસ્યા છે જે લોકોની સુંદરતા બગાડી શકે છે. મસા એક એવી સમસ્યા છે જેને ઘરેલુ ઉપાય કરીને દૂર કરી […]