માથાનો દુખાવો થવો હાલના સમય માં ઘણા લોકોમાં જોવા મળે છે જે ખુબ જ સામાન્ય છે. વાતાવરણમાં થઈ રહેલ બદલાવ અને ભાગદોડ ભર્યા જીવનશૈલીમાં અનિયમિત ખાણી પીણી જેવી ખરાબ ટેવના કારણે માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે. માથાના દુખાવાની સમસ્યા થવાના ઘણા કારણો છે કેમ કે અપૂરતી ઊંઘ, વઘારે ટેન્શન અને તણાવ, વઘારે લાંબા સમય […]