આજના યુગમાં માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. દરેક વ્યકતિને માથાનો દુખાવો અવારનવાર થતો હોય જ છે. માથાનો દુખાવો થવાથી તેની અસર મગજ પર થઈ શકે છે. માથાનો દુખાવો સતત રહેવાથી ઊંઘવા માં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. માથાનો દુખાવો વઘારે પડતા તણાવ, થાક, પૂરતી ઊંઘ ના લેવી, વધારે […]