માથાનો દુખાવો થવો હાલના સમય ઘણા લોકોને થતો હોય છે. જે અત્યારે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. ઋતુમાં થઈ રહેલ પરિવર્તન અને ભાગદોડ ભર્યું જીવન ઉપરાંત અનિયમિત ખાણી પીણી ખાવાની ખરાબ કુટેવનાં કારણે પણ માથાના દુખાવા થતા હોય છે. માથાના દુખાવા ઘણા કારણોથી થઈ શકે છે. કેમ કે,અપૂરતી ઊંઘ, વઘારે પડતો તણાવ, ડ્રિપ્રેશન ચિંતા, […]