તાજા મીઠા લીમડાના બે થી ત્રણ પાન ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સફેદ વાળથી પરેશાન હોય તો તે આ મીઠા લીમડાનો ઉપયોગ કરીને વાળને મૂળમાંથી કાળા બનાવવામાં મદદ કરશે. મીઠા લીમડાનો ઉપયોગ દરેકના ઘરમાં રસોઈમાં વાપરવામાં આવે છે. રસોઈમાં ખોરાકનો સ્વાદ વઘારવા માટે મીઠા લીમડાના 4 થી […]