તમને જણાવીએ કે મેથીને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળના મૂળને અંદરથી મજબૂત કરવાની સાથે જ સફેદ વાળની સમસ્યાને ઘટાડે છે. મેથીના અર્કમાં ફાયટોસ્ટ્રોજેન્સ જોવા મળે છે, જે તમને એસ્ટ્રોજન હોર્મોન વધારવામાં મદદ કરી શકે છે. આ હોર્મોન વાળના વિકાસને ઉત્તેજિત કરે છે. આ ઉપરાંત તે વાળના ગ્રોથ, વોલ્યુમ અને રંગને […]